world champion prize money : BCCI એ વિશ્વ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમ માટે ખોલ્યો ખજાનો, ICC કરતા મોટી ઇનામી રકમની કરી જાહેરાત
Published: November 3, 2025 •
Language: English
India wins Women World Cup, BCCI prize money : હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને ટાઇટલ જીતવા બદલ ICC તરફથી આશરે ₹39 કરોડ મળ્યા હતા. BCCI એ ભારતીય ટીમના ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે ₹51 કરોડના રોકડ ઇનામની પણ જાહેરાત કરી છે.
