Winter Health Tips: શિયાળામાં ખંજવાળ કેમ આવે છે? તે મટાડવા શું કરવું? ખંજવાળ સાથે સંકળાયેલા 10 F&Q
Published: November 9, 2025 •
Language: English
Why Itching Hand Feet Body In Winter : શિયાળામાં પાણી પીવાની માત્રા ઓછી થાય છે, જેના કારણે ત્વચા અંદરથી ડિહાઇડ્રેટેડ થઈ જાય છે અને ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે. કેમિકલ યુક્ત સાબુ, ડિટર્જન્ટ અને બોડી વોશ ત્વચાનો ભેજ દૂર કરે છે અને ખંજવાળ વધારે છે.
