Gujarati News

VIDEO: અમેરિકામાં ભારતીય ટ્રક ડ્રાઈવર સામે અનેક વાહનો કચડી નાખવાનો આરોપ, ત્રણના મોત

Published: October 23, 2025 • Language: English


USA Accident News: અમેરિકામાં એક બેફામ ટ્રક ડ્રાઇવરે અનેક વાહનોને ટક્કર મારીને એક ભયાનક અકસ્માત સર્જ્યો છે, જેમાં ત્રણ લોકોના મોત થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો આરોપીના ટ્રકમાં લાગેલા ડેશકેમમાં જ રેકોર્ડ થઈ ગયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓનો મુદ્દો ફરી એકવાર રાજકીય રીતે ગરમાયો છે.

પૂર્વ પ્રમુખ બાઇડેનની નીતિઓ સામે સવાલ ઊઠ્યા 

આરોપી ટ્રક ડ્રાઇવરની ઓળખ ભારતીય મૂળના જશનપ્રીત સિંહ તરીકે થઈ છે.

Read more

← Back to Home