Gujarati News

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત

Published: November 9, 2025 • Language: English

Maharashtra School Bus Accident : મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આજે સવારે એક ભયાનક અકસ્માત થયો છે. અક્કલકુવા-મોલગી માર્ગ પર આવેલા દેવગોઈ ઘાટ વિસ્તારમાં એક સ્કૂલ બસ આશરે 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ બસમાં આશરે 30 વિદ્યાર્થીઓ સવાર હતા. બસ મોલગી ગામથી અક્કલકુવા તરફ જઈ રહી હતી ત્યારે આમલિબારી પરિસરમાં બસના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.

Read more

← Back to Home