Gujarati News

Tulsi Vivah 2025 : ક્યારે છે તુલસી વિવાહ? જાણો સાચી તિથિ, પૂજાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Published: October 24, 2025 • Language: English

Tulsi Vivah 2025 Date in Gujarati: હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાના સુદ પક્ષના બારમા દિવસે તુલસીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને માતા તુલસીના લગ્ન થાય છે.
Read more

← Back to Home