Terrorist Attack : ટેરર મોડ્યુલ ના ધરપકડ કરાયેલા 7 વ્યક્તિ કોણ છે? લાલ કિલ્લા વિસ્ફોટ પહેલા જમ્મુ કાશ્મીર પોલીસે કરી હતી કાર્યવાહી
Published: November 12, 2025 •
Language: English
Delhi Red Fort Blast : જમ્મુ કાશ્મીર પોલીસે આરોપ લગાવ્યો હતો કે આ ગેંગે તાલીમ, નાણાં ટ્રાન્સફર અને લોજિસ્ટિક્સ માટે એન્ક્રિપ્ટેડ ચેનલોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે એમ પણ કહ્યું હતું કે આ ભંડોળ સામાજિક/સખાવતી કાર્યની આડમાં વ્યાવસાયિક અને શૈક્ષણિક નેટવર્ક દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું.
