Gujarati News

Shreyas Iyer Health Update : શ્રેયસ ઐયર વિશે મોટા સમાચાર, BCCI એ આપ્યા સારા સમાચાર; ​​પરંતુ તે ભારત પાછો નહીં ફરે

Published: November 1, 2025 • Language: English

Shreyas Iyer Health Update in gujarati : ODI શ્રેણીમાં હાર ત્યારબાદ શ્રેયસ ઐયરની ગંભીર ઈજા અને પછી T20 શ્રેણીમાં ખરાબ પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે સતત ખરાબ સમાચારનો પ્રવાહ રહ્યો છે. હવે, શનિવારે, ઓસ્ટ્રેલિયાથી ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે.

Read more

← Back to Home