Share Market News Live: સેન્સેક્સ નિફ્ટી ઐતિહાસિક ટોચે પર, બેંક નિફ્ટી રેકોર્ડ હાઇ
Published: November 20, 2025 •
Language: English
Share Market Today News Live Update : શેરબજારમાં તેજી અકબંધ રહેતા સેન્સેક્સ નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. બેંક શેરમાં તેજીથી બેંક નિફ્ટી વધીને 59,326 રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યો છે.
