Retirement Rule : સરકારી કર્મચારીના રિટાયરમેન્ટ નિયમમાં 5 ફેરફાર, પેન્શન થી લઇ ભથ્થા પર અસર
Published: October 23, 2025 •
Language: English
Government Employees Retirement Rule Changes : વર્ષ 2025માં સરકારી કર્મચારીઓના રિટાયરમેન્ટ નિયમમાં 5 મોટા ફેરફાર થયા છે. તેની અસર કર્મચારીના પેન્શન થી લઇ વિવિધ ભથ્થા અને ગ્રેજ્યુટી પર થઇ છે. જાણો નિયમોની ફેરફાર સરકારી કર્મચારી અને પેન્શનધારકો પર કેવી અસર થશે.
Read more
