Piyush Pandey Death : અબ કી બાર મોદી સરકાર – સુત્ર આપનાર પીયૂષ પાંડેનું નિધન
Published: October 24, 2025 •
Language: English
Advertising Legend Piyush Pandey Passed Away : એડવર્ટાઇઝિંગ લિજેન્ડ પિયુષ પાંડેનં 70 વર્ષની વયે અવસાન થયું. એડ ગુરુ પીયુષ પાંડે અબ કી બાર મોદી સરકાર, હમારા બજાજ, ઠંડા મતલબ કોકો કોલા જેવી લોકપ્રિય જાહેરાત, મિલે સુર મેરા તુમ્હારા જેવા ગીત લખ્યા હતા.
Read more
