PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા
Published: November 4, 2025 •
Language: English

5 Accident, 60 Death In The Last 24 Hours : છેલ્લા 24 કલાકમાં દેશભરના રસ્તાઓ પર મોતનું તાંડવ જોવા મળી રહ્યું છે. રાજસ્થાનથી લઈને તેલંગાણા અને ઉત્તર પ્રદેશ સુધી થયેલા અકસ્માતોમાં 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મૃતકોમાં નિર્દોષ બાળકો, મહિલાઓ અને આખેઆખા પરિવારોનો સમાવેશ થાય છે. આટલી મોટી સંખ્યામાં થયેલા મૃત્યુએ રસ્તા પર ઝડપ, બેદરકારી અને વ્યવસ્થાની નિષ્ફળતાને ઉજાગર કરી છે.
જયપુર, રાજસ્થાન : બેકાબૂ ડમ્પરે અનેકને કચડ્યા, 19ના મોત
