Gujarati News

PAN Aadhaar Linking : પાન કાર્ડ ધારક 31 ડિસેમ્બર પહેલા ફટાફટ પતાવે આ જરૂરી કામ, નહીંત્તર મુશ્કેલીમાં મુકાશો

Published: November 4, 2025 • Language: English

PAN Aadhaar Linking Last Date : પાન આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં ફટાફટ કરાવી લો. નહીંત્તર 1 જાન્યુઆરી 2026થી પાન કાર્ડ ડિએક્ટિવ થઇ જશે. અહીં ઘરે બેઠાં પાન આધાર લિંક કરવાની સંપર્ણ પ્રક્રિયા જણાવી છે.

Read more

← Back to Home