Orry : ઓરીને મુંબઇ પોલીસે સમન્સ મોકલ્યું, 252 કરોડના ડ્રગ્સ કેસમાં પૂછપરછ થશ
Published: November 20, 2025 •
Language: English
Orry Summoned By Mumbai Police : સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરીને ડ્રગ્સ કેસમાં મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું છે. હવે આ કેસ પૂછપરછ માટે આજે ઓરહાન અવત્રમાણી ઉર્ફે ઓરી એ હાજર થાય છે કે નહીં તે જોવાનું રહેશે.
