Ojas Bharti 2025: ભાવનગરમાં ₹40,000ની નોકરી મેળવવાની તક, અહીં વાંચો શું જોઈએ લાયકાત?
Published: November 4, 2025 •
Language: English
Ojas New Bharti 2025 : ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2025 અંતર્ગત સેનેટરી ઈન્સ્પેક્ટર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.
