Gujarati Express

ICC એ એશિયા કપ વિવાદ પર સંભળાવી સજા, સૂર્યકુમાર યાદવને દંડ, હરિસ રઉફ બે મેચ માટે સસ્પેન્ડ

Published: November 4, 2025 • Language: English

ICC Code of Conduct : એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ સહિત ત્રણ મેચ રમાઈ હતી. આ મેચો દરમિયાન ખેલાડીઓ વચ્ચે ઘણો તણાવ થયો હતો. જેને ICC એ આચારસંહિતાનું ઉલ્લંઘન માન્યું હતું. જેને સજા હવે સંભળાવી છે

Read more

← Back to Home