“I Love You” બોલીને આરોપીને દબોચ્યો, સુરતની મહિલા PSI ગજબનો પ્લાન બનાવી ફ્રોડને પકડી પાડ્યો
Published: November 2, 2025 •
Language: English
સુરત શહેર પોલીસના PSI શીતલ ચૌધરીએ ફિલ્મી સ્ટાઈલમાં એક કુખ્યાત છેતરપિંડી કરનાર ગિરીશ દેવરાની ધરપકડ કરી છે. છેતરપિંડી કરનાર પર 30 લાખ રૂપિયાની લોન લઈને ફોર્ચ્યુનર કાર ખરીદવાનો આરોપ હતો
