Gujarati News

GUJCET 2026 Exam Date Announced: ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની તારીખ જાહેર, જાણી લો પરીક્ષા પેટર્ન

Published: November 10, 2025 • Language: English

GUCJET 2026 exam date out: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2026 ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા રવિવાર, 29 માર્ચ, 2026 ના રોજ યોજાશે.

Read more

← Back to Home