Gujarati News

Gujarat Rain : રાજ્યમાં શુક્રવારે 67 તાલુકામાં વરસાદ, રાજુલામાં 2.91 ઇંચ

Published: October 31, 2025 • Language: English

Gujarat Rain : અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. દિવાળી ગઇ છે અને ઠંડીની સિઝન શરુ થઇ છે થતા વરસાદ વરસી રહ્યો છે

← Back to Home