Gujarati Express

Gopichand Hinduja Death : હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું નિધન, 85 વર્ષની વયે લંડનમાં લીધો અંતિમ શ્વાસ

Published: November 4, 2025 • Language: English

Hinduja Group Chairman Gopichand Hinduja Pass Away : હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું 85 વર્ષની વયે લંડનની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તેમના પરિવારના સૂત્રોએ આ માહિતી આપી હતી.

Read more

← Back to Home