Gujarati News

Gold-Silver Rate : સોના-ચાંદીના ભાવમાં ઉથલ-પાથલ, જાણી લો તમારા શહેરના ભાવ

Published: October 23, 2025 • Language: English

Gold and Silver News :  રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો દોર સતત ચાલુ છે. ગુરુવારે સવારે પણ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેની પાછળ મુખ્યત્વે નફાવસૂલી અને અમેરિકાના મોંઘવારીના આંકડાની રાહ જેવા પરિબળો જવાબદાર છે. જોકે, ભારતીય વાયદા બજાર (MCX)માં ‘ગેપ-ડાઉન’ ઓપનિંગ બાદ રિકવરી જોવા મળી હતી.

અમદાવાદ અને દેશના બજારોમાં શું છે ભાવ? 

આજે, ગુરુવારે, ભારતીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

Read more

← Back to Home