Egg Benefits : ઇંડાનો સફેદ ભાગ કે આખું ઇંડું, શું ખાવાથી વધુ પ્રોટીન મળશે? જાણો ફાયદા
Published: November 7, 2025 •
Language: English
Egg White VS Egg Yolk Benefits : ઇંડું બે ભાગમાં હોય છે સફેદ ભાગ અને પીળી જરદી. ઘણા લોકો મૂંઝવણમાં હોય છે કે, આખું ઇંડું કે માત્ર ઇંડાનો સફેદ ભાગ ખાવાથી મસલ્સ મજબૂત થશે અને શરીર સ્વસ્થ રહેશે.
