Chirag Paswan Interview: CM ચહેરો કોઈ મુદ્દો નથી, ચિરાગ પાસવાને કહ્યું નીતિશ કુમારને જ ચૂંટશે ધારાસભ્યો
Published: October 24, 2025 •
Language: English
chirag Paswan interview on bihar election 2025 : ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની એક મુલાકાતમાં, વ્યસ્ત પ્રચાર વચ્ચે, ચિરાગ પાસવાને તેમના ચૂંટણી એજન્ડા, NDA ગઠબંધન અને ભવિષ્યની યોજનાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી. વાતચીતના મુખ્ય મુદ્દાઓ અહીં છે.
Read more
