ChatGPT, Gemini અને Perplexity AI ફ્રી થવું ખતરાની ઘંટી! જાણો કેમ ટેંશનમાં છે ભારત સરકાર
Published: November 8, 2025 •
Language: English
AI data privacy in India : શું આવી એઆઈ સિસ્ટમ આ પ્રોમ્પ્ટ્સનું સ્કેલ પર વિશ્લેષણ કરી શકે છે, વપરાશકર્તાઓને ઓળખી શકે છે, તેમની ભૂમિકાઓનું અનુમાન કરી શકે છે, પ્રશ્નોમાં પેટર્ન શોધી શકે છે અને વ્યૂહાત્મક ઉદ્દેશ્યની આગાહી પણ કરી શકે છે?
