canada work permit rules: કેનેડામાં એરપોર્ટ પર કેન્શલ થઈ શકે છે સ્ટડી- વર્ક પરમિટ, વિદ્યાર્થી કામદારો માટે નવા નિયમો લાગુ
Published: November 10, 2025 •
Language: English
canada study permit cancellation rules : ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ કામચલાઉ નિવાસી દસ્તાવેજો રદ કરવા અંગે નવી ઓપરેશનલ માર્ગદર્શિકા જારી કરી છે.
