Bima Bharosa : વીમા પોલિસી કે ઈન્સ્યોરન્સ કંપની વિરુદ્ધ અહીં કરો ઓનલાઇન ફરિયાદ, ઝડપી ઉકેલ આવશે
Bima Bharosa Complaint Online : ઈરડા એ વીમા સંબંધિત ફરિયાદ માટે વીમા ભરોસા પોર્ટલ શરૂ કર્યું છે. હવે ઘરે બેઠાં વીમા પોલિસીધારક પોતાની વીમા પોલિસી કે વીમા કંપની ફરિયાદ ઓનલાઇન દાખલ કરી શકે છે.