Gujarati News

Bihar Election Exit Poll LIVE: બિહાર એક્ઝિટ પોલ પરિણામ, એનડીએ સરકાર બનવાના અણસાર

Published: November 11, 2025 • Language: English

Bihar Election Exit Poll : Bihar Election Exit Poll : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં મંગળવારે બીજી તબક્કાનું મતદાન ખતમ થઇ ગયું છે. મતદાન પૂર્ણ થયા અલગ-અલગ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. ચૂંટણી પરિણામ 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે

Read more

← Back to Home