Bihar Election 2025: તેજસ્વી, તેજ પ્રતાપ, સમ્રાટ અને અનંત સિંહ… પહેલા તબક્કામાં કઈ કઈ છે હાઈ પ્રોફાઈલ સીટો?
Published: November 4, 2025 •
Language: English
high profile seats bihar election : 6 નવેમ્બરના રોજ બિહારની ઘણી હાઇ-પ્રોફાઇલ બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ઘણા અગ્રણી નેતાઓનું ભાવિ દાવ પર લાગેલું છે. ચાલો પહેલા તબક્કાની સૌથી મહત્વપૂર્ણ બેઠકો, જે પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને અગ્રણી નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે તેની તપાસ કરીએ.
