Bank Rules : 1 નવેમ્બરથી લાગુ થશે બેંકના નવા નિયમ, દરેક ખાતાધારક પર થશે સીધી અસર
Published: October 24, 2025 •
Language: English
Bank Account Nomination New Rules Form 1 November : આરબીઆઈ 1 નવેમ્બરથી બેંક ખાતા, લોકર અને સેફ કસ્ટડી માટે 1 નવેમ્બર, 2025થી નવા નિયમ લાગુ કરી રહ છે. જેનાથી બેંક કસ્મટરને તેમના ખાતાઓ અને લોકર્સમાં પહેલા કરતાં વધુ સુગમતા અને પારદર્શિતા મળશે.
Read more
