Andhra Pradesh bus fire : હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી વોલ્વો બસમાં ભીષણ આગ, 10 થી વધુ મુસાફરોના મોત
Published: October 24, 2025 •
Language: English
Andhra Pradesh bus catches fire: હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી વોલ્વો બસમાં આગ લાગી. અત્યાર સુધીમાં 10 થી વધુ લોકોના મોત થયા છે અને 11 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
Read more
