Gujarati News

Airlines : વિમાન ટિકિટ બુકિંગ કર્યાના 48 કલાકમાં રદ કરવા પર કોઇ ચાર્જ નહીં : DGCAનો મોટો નિર્ણય

Published: November 4, 2025 • Language: English

Flight Ticket Cancellation Charges Rules : DGCA એ નવી ડ્રાફ્ટ ગાઇડલાઇન્સ જારી કરી છે, જે મુજબ એરલાઇન્સ પેસેન્જર હવે ટિકિટ બુકિંગના 48 કલાકની અંદર કોઈ વધારાના ચાર્જ વિના ટિકિટ રદ અથવા ફેરફાર કરી શકશે. સાથે જ એરલાઇન્સને ઝડપથી રિફંડ આપવા સૂચના આપવામાં આવી છે.

Read more

← Back to Home