Gujarati News

બે દિવસ પહેલા RTO ઓફિસર પતિ વિરૂદ્ધ ફરિયાદ, હવે મહિલા RFO ભેદી રીતે માથામાં ગોળી વાગેલી હાલતમાં મળી

Published: November 7, 2025 • Language: English

Surat News: સુરત જિલ્લામાં વન વિભાગના એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાં બેભાન અને ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાને માથામાં ગોળી વાગી હતી.

Read more

← Back to Home