Gujarati News

દર મહિને 4 નહીં, 10 લાખ રૂપિયા આપો, મોહમ્મદ શમીની પત્નીની માંગણી પર સુપ્રીમ કોર્ટ એક્શનમાં

Published: November 7, 2025 • Language: English

હસીન જહાંએ કોલકાતા હાઈકોર્ટના અગાઉના નિર્ણયને પડકાર્યો છે, જેમાં તેણીને દર મહિને 1.5 લાખ રૂપિયા અને તેની પુત્રીની સંભાળ માટે 2.5 લાખ રૂપિયા ભરણપોષણનો આદેશ આપવામાં આવ્યો હતો.

Read more

← Back to Home