Gujarati News

નક્વીની નવી નૌટંકી, એશિયા કપ ટ્રોફીના મુદ્દાથી બચવા ICCની બેઠકમાં નહીં આવે, દુબઈ ભાગવાની ફિરાકમાં

Published: November 4, 2025 • Language: English


Asia Cup 2025 Trophy Controversy : એશિયા કપ 2025ની ટ્રોફી ચોરનારા પાકિસ્તાનના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ નવો ડ્રામા શરૂ કરી દીધો છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટ્રોફીનો મુદ્દો દુબઈમાં ચાલી રહેલી આઈસીસીની બેઠકમાં ઉઠાવે તેવી સંભાવના છે, ત્યારે નક્વી આ વિવાદથી બચવા માટે દુબઈ ભાગવાની ફિરાકમાં હોવાની વિગતો સામે આવી છે. ચર્ચા મુજબ, નકવી આઈસીસીની એક્ઝિક્યુટિવ બોર્ડ બેઠકમાં ભાગ નહીં લે.

બેઠકમાં BCCIનો સામનો કરવાથી નક્વી ડરી ગયા

ICCની બેઠક મંગળવાર (5 નવેમ્બર)થી શરૂ થઈ ગઈ છે.

Read more

← Back to Home