Guru Nanak Jayanti 2025 : ગુરુ નાનક જયંતિ બુધવારે મનાવાશે, તેને પ્રકાશ પર્વ કેમ કહેવામાં આવે છે? જાણો મહત્વ
Published: November 4, 2025 •
Language: English
Guru Nanak Jayanti 2025 : શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવ જી ના જન્મદિવસે ગુરુ નાનક જયંતિ ઉજવવામાં આવે છે. ગુરુ નાનક જયંતિને ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે
