Honda Elevate ADV Edition : હોન્ડા એલિવેટ ADV એડિશન આકર્ષક લુક સાથે ભારતમાં લોન્ચ, 6 એરબેગ સાથે એડવાન્સ સેફ્ટી ફીચર્સ
Published: November 4, 2025 •
Language: English
Honda Elevate ADV Edition Launch Price In India : હોન્ડા એલિવેટ એડીવી એડિશન ભારતમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન, એડવાન્સ હોન્ડા સેસિંગ ADAS સૂટ અને 6 એરબેગ જેવા સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે.
