Gujarati News

આલિયા અને શર્વરીની આલ્ફા ફિલ્મની રીલિઝ ચાર મહિના ઠેલાઈ

Published: November 4, 2025 • Language: English


– આ ડિસે.ને બદલે હવે આવતાં એપ્રિલમાં

– અધૂરા વીએફએક્સનું  બહાનું અપાયું : વાસ્તવમાં વોર ટુ ફલોપ જતાં છેલ્લી ઘડીના અનેક ફેરફારોથી વિલંબ

મુંબઇ : આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મ ‘આલ્ફા’ ચાર મહિના પાછી ઠેલાઈ છે. આ વર્ષે નાતાલ વખતે રીલિઝ થનારી ફિલ્મ હવે આવતાં વર્ષે ૧૭મી એપ્રિલે રીલીઝ થશે. ફિલ્મ નિર્માતા યશરાજ ફિલ્મસ દ્વારા સત્તાવાર રીતે એવું કારણ અપાયું છે કે વીએફએક્સનું કામ હજુ ઘણું બાકી હોવાથી શિડયૂલ બદલાયું છે.

Read more

← Back to Home