વર્ષના એન્ડમાં સુરતના સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલ યોજાશે
Published: November 4, 2025 •
Language: English

Image: Wikipedia
હજીરાપટ્ટી ના સુંવાલી ખાતે આ વર્ષે પણ શિયાળામાં 15 થી 30 ડિસેમ્બરની વચ્ચે બીચ ફેસ્ટિવલનું આયોજન થનાર છે. આ માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 50 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે.
શહેરીજનોના ફરવા માટે ના અવનવા ડેસ્ટિનેશન વચ્ચે સુરતના છેવાડે આવેલ સુંવાલી બીચ પર ફરવા જનારાઓની સંખ્યા વધી રહી છે.તેને ધ્યાન માં રાખીને ગત વર્ષે સુંવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન થયું હતું.
