મહિને ₹.23,000 પગાર લેતી મહિલાએ પાલતુ કૂતરાને લિફ્ટમાં પછાડી-પછાડીને મારી નાખ્યો; CCTV ફૂટેજ વાયરલ
Published: November 4, 2025 •
Language: English
Bengaluru Dog murder lift Video: પોલીસે સોમવારે જણાવ્યું હતું કે બેંગલુરુમાં એક મહિલાએ એપાર્ટમેન્ટના લિફ્ટના ફ્લોર પર પાલતુ કૂતરાને પછાડીને મારી નાખ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે.
