Gujarati News

અમેરિકા સાથે દોસ્તી માટે ઈરાનના ખામેનેઈ એક શરતે તૈયાર, ટ્રમ્પ માટે માનવી અઘરી

Published: November 3, 2025 • Language: English


Iran-US Friendship : ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈએ અમેરિકા સાથે મિત્રતા કરવા માટે એક મોટી અને કડક શરત મૂકી છે, જે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે માનવી લગભગ અઘરી છે. ખામેનેઈએ સોમવારે સ્પષ્ટ કહ્યું કે, ‘જ્યાં સુધી અમેરિકા ઈઝરાયલને સમર્થન આપવાનું ચાલુ રાખશે, મિડલ ઈસ્ટમાં દખલ કરતું રહેશે અને પોતાના સૈન્ય મથકો જાળવી રાખશે, ત્યાં સુધી ઈરાન-અમેરિકા વચ્ચે દોસ્તી શક્ય નથી.’

સંબંધો મજબૂત કરવા માટે ઈરાનની નજર રશિયા-ચીન પર

ઈરાન લાંબા સમયથી કહે છે કે, તેને અમેરિકા સાથે મિત્રતા કરવામાં કોઈ વાંધો નથી. ઈરાનનું કહેવું છે કે, બંને દેશોના સંબંધોમાં સમાનતા હોવી જોઈએ, કારણ કે સમાનતા રાષ્ટ્રીય સન્માનનો મુદ્દો છે.

Read more at source

← Back to Home