વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટરોને લોટરી, સુરતના ઉદ્યોગપતિ ડાયમંડ જ્વેલરીનું ઈનામ આપશે
Published: November 3, 2025 •
Language: English
India Womens World Cup Champion 2025 : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઇસીસી વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે 52 રને વિજય મેળવ્યો. આ જીત પછી ટીમને ઘણા ઇનામો મળી રહ્યા છે
