ની રીપ્લેસમેન્ટ સહિતની સર્જરી માટે ખાનગી હોસ્પિટલના એજન્ટોના સિવિલમાં આંટાફેરા
Published: December 1, 2024 •
Language: English

ખ્યાતિકાંડ જેવી સ્થિતિનું પુનરાવર્તન થાય તો નવાઇ નહીં
હોસ્પિટલમાં એજન્ટો જ જે તે વિભાગના ડોક્ટર્સ તથા અધિકારીઓ પાસે ફાઇલમાં સહી અને સિક્કા કરવા માટે પહોંચી જતા હોવાની ફરિયાદો ઉઠી
ગાંધીનગર : દર્દીઓ પોતાના દર્દની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ સરળતાથી
નિઃશુલ્ક લઇ શકે તે માટે પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના અમલી છે. જેમાં દસ લાખ
નિઃશુલ્ક લઇ શકે તે માટે પ્રધાનમત્રી જન આરોગ્ય યોજના અમલી છે. જેમાં દસ લાખ
