Gujarati News

ધ્રાંગધ્રા હાઈવે પરથી ડીઝલ વેચતો હોટલ માલીક ઝડપાયો

Published: December 2, 2024 • Language: English

– હરિપર બ્રિજની હોટેલમાં કારમાં વેચાણ થતું હતું

– ગેરકાયદે 200 લિટર ડીઝલ અને કાર સહિત રૃા. 1.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર અવાર-નવાર ગેરકાયદેસર ડિઝલ વેચાતું હોવાનું ધ્યાને આવે છે ત્યારે ધ્રાંગધ્રા હાઈવે પર પોલીસે એક હોટલમાં રેઈડ કરીને હોટલ માલીકને ૨૦૦ લીટર ડિઝલ સાથે ઝડપી પાડયો છે.

← Back to Home