Gujarati News

અરબ સાગરમાં નીચું દબાણ સક્રિય થતા ગુજરાતના આ જિલ્લાઓમાં 4 દિવસ ભારે વરસાદની ચેતવણી

Published: October 24, 2025 • Language: English

Gujarat Rain Forecast: દક્ષિણ આંદામાન સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ સાથે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક નવું નીચું દબાણ ક્ષેત્ર રચાયું છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને મજબૂત થવાની ધારણા છે.
Read more

← Back to Home