Gujarati News

'એક પણ ટોમહોક મિસાઈલ આવશે તો કચડી નાખીશું…', પુતિનની સીધી અમેરિકાને ધમકી

Published: October 24, 2025 • Language: English


Russia vs USA News: અમેરિકા દ્વારા રશિયન ઓઇલ કંપનીઓ પર નવા પ્રતિબંધો અને રદ થયેલી બુડાપેસ્ટ શિખર સંમેલન બાદ રશિયાએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું છે કે, જો યુક્રેનને રશિયાની અંદર સુધી હુમલો કરવા માટે ટોમહોક ક્રૂઝ મિસાઈલ જેવા લાંબી દૂરીના હથિયારો આપવામાં આવ્યા, તો મોસ્કોની પ્રતિક્રિયા “કચડી નાખનારી અને ચોંકાવનારી” હશે. આ સાથે જ, રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે નવા અમેરિકન પ્રતિબંધોને “રશિયા વિરુદ્ધ યુદ્ધની કાર્યવાહી (Act of War)” ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ કિમ જોંગ અને પુતિને ડિફેન્સ ડીલ કરી ટ્રમ્પનું ટેન્શન વધાર્યું, અમેરિકાના દબાણ આગળ નહીં નમે રશિયા

શા માટે ભડક્યું રશિયા? 

Read more

← Back to Home