મહિલા વર્લ્ડ કપ 2025 : સ્મૃતિ મંધાનાની ન્યૂઝીલેન્ડ સામે 88 બોલમાં સદી, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
Published: October 23, 2025 •
Language: English
મહિલા વર્લ્ડ કપ 2025 : સ્મૃતિ મંધાનાએ ન્યૂઝીલેન્ડ સામેન મેચમાં 95 બોલમાં 4 સિક્સર અને 10 ફોરની મદદથી 109 રન બનાવ્યા હતા. પ્રથમ વિકેટ માટે પ્રતિકા રાવલ સાથે 212 રનની મજબૂત ભાગીદારી કરી હતી. પ્રતિકા રાવલે 134 બોલમાં 13 ફોર અને 2 સિક્સર સાથે 122 રન બનાવ્યા હતા
Read more
