ટેરિફને પગલે વૈશ્વિક અર્થતંત્ર પર તાણથી ભારત મુકત નહીં રહે તેવો મત
Published: October 23, 2025 •
Language: English

મુંબઈ : ટેરિફ વોરને પગલે વૈશ્વિક અર્થતંત્રમાંની તાણ વૈશ્વિક બૃહદ આર્થિક આઉટલુક સામે અનેક પડકારો ધરાવે છે અને ભારત પણ તેમાંથી મુકત નથી, એમ રિઝર્વ બેન્કના ઓકટોબર માટેના બુલેટિનમાં પ્રકાશિત લેખમાં જણાવાયું હતું.
આમછતાં ભારતીય અર્થતંત્રએ અત્યારસુધી સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. નીચા ફુગાવા, બેન્કિંંગ તથા કોર્પોરેટની બેલેન્સશીટની મજબૂત સ્થિતિએ દેશના અર્થતંત્રને સ્થિતિસ્થાપકતા પૂરી પાડવામાં ટેકો પૂરો પાડયો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વર્તમાન વર્ષના પ્રારંભમાં વર્તમાન વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી ૬.
