Lava Agni 4 Launch : 5000mAh બેટરી અને 256GB સ્ટોરેજ સાથે મેડ ઈન ઈન્ડિયા સ્માર્ટફોન લોન્ચ, મેટલ ફ્રેમ અને મેટ AG ગ્લાસ
Published: November 20, 2025 •
Language: English
Lava Agni 4 Launched in India : લાવા અગ્નિ 4 સ્માર્ટફોનમાં 4 મીડિયાટેક ડાયમેન્સિટી 8350 ચિપસેટ, 5000mAh બેટરી આવે છે. ઉપરાંત આ મોબાઇલમ ત્રણ એન્ડ્રોઇડ અપગ્રેડ અને 4 વર્ષના સિક્યુરિટી અપગ્રેડ મેળવવાનો દાવો કરે છે.
