Nitish Kumar : પહેલીવાર “કૃપા” થી મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમાર, પરંતુ તેમની સરકાર માત્ર સાત દિવસમાં પડી ગઈ
Published: November 20, 2025 •
Language: English
Nitish Kumar's political journey : 2000 માં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. રાજ્યનો શાસક પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ, બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો. આના કારણે રાબડી દેવીની સરકાર પડી ભાંગી. તે સમયે, અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કેન્દ્રમાં NDA સરકાર સત્તામાં હતી.
