Business Gujarat

અમેરિકા સાથે LPG ડીલથી ભારતની ગલ્ફ દેશો પરની નિર્ભરતા ઘટશે

Published: November 20, 2025 • Language: English

નવી દિલ્હી : ભારતે અમેરિકા સાથે ૨.૨ મિલિયન ટન એલપીજી માટે ટર્મ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. વૈશ્વિક ઉર્જા બજારમાં ઉભી થતી અનિશ્ચિતતાઓ વચ્ચે આ પગલું ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે. આ કરાર મુજબ, ૨૦૨૬થી, ભારતની સરકારી માલિકીની તેલ કંપનીઓ દેશના કુલ એલપીજીના ૧૦ ટકા અમેરિકાથી આયાત કરશે.

અત્યાર સુધી, ભારતનો અમેરિકા સાથે એલપીજી આયાત માટે ટર્મ ડીલ નહોતો.

Read more

← Back to Home