Business Gujarat

OFS દ્વારા કંપનીઓએ રૂ.96,000 કરોડ એકત્ર કર્યા

Published: November 20, 2025 • Language: English

અમદાવાદ : પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) હેઠળ ઓફર્સ ફોર સેલ (ઓએફએસ) દ્વારા એકત્ર કરાયેલી રકમ ૨૦૨૫માં લગભગ રૂ. ૯૬,૦૦૦ કરોડની નવી ટોચ પર પહોંચી છે, જે ગયા વર્ષના રૂ. ૯૫,૨૮૫ કરોડના રેકોર્ડને વટાવી ગઈ છે. ૨૦૨૫ માં અત્યાર સુધીમાં આઈપીઓ દ્વારા કુલ રૂ. ૧.૫૩ લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.

Read more

← Back to Home